HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી...

: પોસ્ટ : પટ્ટાવાળા (વર્ગ 4)
>>> પટ્ટાવાળા
>>> ચોકીદાર
>>> હોમ અટેન્ડન્ટ
>>> ડોમેસ્ટિક અટેન્ડન્ટ

જાહેરાત ક્રમાંક : RC (I/LC) /1434/2022

કુલ જગ્યા : 11

લાયકાત : 10 પાસ

વયમર્યાદા : 18 થી 33 વર્ષ (છૂટછાટ લાગુ પડશે...)

પગાર : 14,800/-






>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 11/05/2023 (બપોરે 12:00 વાગે)
  • ફોર્મ માટે છેલ્લી તા. : 01/06/2023 (રાત્રિના 23:59)
::: ચલણ :::
  • SC/ST/OBC/EWS માટે : 300/-
  • અન્ય માટે : 600/-
<> <> ભરતી નોટીફીકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 OJAS વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.8 ની માર્ક શીટ
  • ધો.10 ની માર્કશીટ
  • ધો.12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ ની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.

⟱      ⟱      ⟱       ⟱