ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) એડમિશન શરૂ...

કોર્સ : ITI એડમિશન

પ્રવેશસત્ર 2023 નાં બીજા તબક્કામાં એડમીશન લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની લીંક તા 21/07/2023 ૨ થી 30/07/2023 નાં રોજ સુધી ચાલુ રહેશે

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.



*********************************************************************************

પ્રવેશસત્ર ૨૦૨૩ અંતર્ગત મોક રાઉન્ડ માટે ઓનલાઈન ચોઈસ ફીલિંગ કરવાની પ્રક્રિયા તા ૨૮ ૦૬ ૨૦૨૩ ના રોજ બપોરે ૧૨ ૦૦ કલાક થી તા ૦૩ ૦૭ ૨૦૨૩ ના રોજ રાત્રે ૧૨ ૦૦ કલાક સુધી ચાલુ રહેશે


ચોઈસ ફિલિંગ માટે અહી ક્લિક કરો.


પ્રવેશસત્ર ૨૦૨૩ અંતર્ગત પ્રોવિઝનલ મેરીટ જાહેર થઇ ગયેલ છે જો કોઈ ઉમેદવારને મેરીટને લગતી અરજીની વિગતોમાં ભૂલ જણાય તો નજીકની આઈ ટી આઈ ખાતે રૂબરૂ જઈ તા ૨૮ ૦૬ ૨૦૨૩ થી તા ૦૩ ૦૭ ૨૦૨૩ સુધી સુધારા વધારા કરાવી શકશે

પ્રવેશસત્ર ૨૦૨૩ અંતર્ગત પ્રોવિઝનલ મેરીટ જાહેર થઇ ગયેલ છે ઉમેદવાર આઈ ટી આઈ એડમીશન પોર્ટલ પર લોગીન કરી Know Your Provisional Merit Number લીંક પરથી પોતાનો મેરીટ નંબર જાણી શકશે


કોર્સ : ITI એડમીશન

ફોર્મ શરૂ થવાની તા. : 24/05/2023 (બપોરે 02:00 કલાકથી...)
ફોર્મ માટે છેલ્લી તા. : 25/06/2023 (સાંજના 05:00 વાગ્યા સુધી...)




>> ફોર્મ માટે જરૂરી ડોકયુએમેન્ટ <<
  • ફોટો
  • આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (EWS, OBC/SC/ ST માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • ધો.10 ની તમામ માર્કશીટ
  • મેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

એડમીશન ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://itiadmission.gujarat.gov.in/