SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી..

પોસ્ટ : કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2023

>>>> લોવર ડિવિઝન ક્લાર્ક (LDC)
>>>> જુનિયર સેક્રેટિરિયલ આસિસ્ટન્ટ (JSA)
>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર
>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A

કુલ જગ્યા : 1600


::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
ઉંમર : 18 થી 27 વર્ષ (ઉમેદવારનો જન્મ 02-08-1996 ની 01-08-2003 વચ્ચે હોવો જોઈએ.



>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇👇


લાયકાત : 12 પાસ

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
  • ફોર્મ શરૂ તા. : 09/05/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 08/06/2023
  • ઓનલાઇન ફી માટે છેલ્લી તા. : 10/06/2023
  • ઓફલાઈન ચલણ તા. : 11/06/2023
  • ફોર્મમાં જો કોઈ સુધારા હોય તો તા. : 14/06/2023 થી 15/06/2023 (23:00) સુધી કરી શકાશે..
  • Tier-I (Computer Based Examination) પરીક્ષા : Aug, 2023
  • Tier-II (Computer Based Examination) પરીક્ષા : બાદમાં જાણ કરવામાં આવશે.
:: નોંઘ ::
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે
  • ફોટો કેપ (ટોપી) , અને ચશ્મા વગરનો હોવો જોઈએ.
*** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
⇓⇓⇓
રજીસ્ટ્રેશન માટે
👇👇👇
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
👇👇👇
https://ssc.nic.in/




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.

⟱      ⟱      ⟱       ⟱