નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ તારીખ માં વધારો...

છેલ્લી તારીખ : 25/08/2023 કરેલ છે

નવોદય વિધ્યા સમિતિ

:: ફોર્મ માટે અગત્યની તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 24/06/2023
  • ફોર્મ છેલ્લી તા. : 25/08/2023
  • ફોર્મમાં સુધારા માટે તા. : ફોર્મ છેલ્લી તારીખના બે દિવસ પછી
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2012 થી 31/07/2014 વચ્ચે ની હોવી જોઈએ.


નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.



:: ફોર્મ ભરવા માટે જરૂરી વિગત ::
  • બાળકનો ફોટો સહી
  • ધો. 3 અને 4 અને 5 ની વિગત
  • આધાર કાર્ડ (બાળકનું)
  • વાલીની સહી
સર્ટિફિકેટ (સર્ટિફિકેટ જે વેબસાઇટ પર આપેલ છે તેની પૂરી વિગત ભરી અપલોડ કરવું.)

>>> સર્ટિફિકેટ જોવા તેમજ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)