ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન શરૂ....
::: જરૂરી ડોક્યુમેન્ટ :::
કોર્સ : ધો. 10 પછી ડિપ્લોમા
એડમીશન ફી : 200/- + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ
ફોર્મ તા. : 30/05/2023 થી 30/06/2023 સુધી...
- માહિતીપુસ્તિકાનું સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.
- ફી ભરવાની છેલ્લી તારીખ:- 3૦/૦૬/૨૦૨૩ છે.
- નિયત સમયમર્યાદા ફી ભર્યા બાદ તારીખ:- 3૦/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
- ફોર્મ ભર્યા બાદ ફોર્મનું વેરીફીકેશન પણ ઓનલાઈન જ કરવામાં આવશે.
- વેરિફિકેશન થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.
- ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વેરીફીકેશન કરાવવાની છેલ્લી તારીખ:- 06/07/2023 છે.
- ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ 07/07/2023 છે.
- વેરિફિકેશન અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.
- જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવમાં આવશે નહી.
- ટોકન ફી ભરતી વખતે વિધાર્થીનું નામ ધો-૧૦ ની માર્કશીટ પ્રમાણે જ લખવાનું રહેશે.
- વિધાર્થીએ કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો કચેરી સમયે ૧૦:૩૦ થી ૬:૦૦ માં ૦૨૭૪૮-૨૭૯૨૫૬ અથવા ૦૨૭૪૮-૨૭૮૨૬૨ પર સંપર્ક કરવો..
- બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ ૧૦ પછીના પોલીટેકનિકમાં ચાલતા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલ છે..
::: અગત્યની તારીખો :::
👇👇👇
::: પ્રવેશ લાયકાત માટે ધો.10ની ટકાવારી :::
👇👇👇
::: જાહેરાત :::
👇👇👇
*** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો)
- પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- જાતિનો દાખલો (OBC/ EWS/ SC/ST માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://poly.gsauca.in/