ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન માટે પ્રોવિઝનલ મેરીટ જાહેર...
સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવો પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી (રાઉન્ડ - ૧)
👉 સમરસ છાત્રાલયોમાં નવા પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો
👉 સમરસ છાત્રાલયોમાં રિન્યુ વિધ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો.
>>> ડૉક્યુમેન્ટ વેરિફિકેશન તા. : 28/07/2023 સુધી થશે...
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન શરૂ...
ફોર્મ કોણ ભરી શકે ???
>>>> SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ...
>>>> ધો.12 માં 50% હોવા જરૂરી
>>>> પ્રવેશ મેરીટના આધારે મળશે..
નોંધ : સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે...
👉 સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ તા :૦૧/૦૬/૨૦૨૩ થી તા : ૨૫/૦૬/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે.
કુમાર અને કન્યાઑ માટે પ્રવેશ ફોર્મ શરૂ...
>>> સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ પાળવાના નિયમો : અહી ક્લિક કરો
ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન શરૂ...
સમરસ હોસ્ટેલ દ્વારા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવેલ છે
ફોર્મ છેલ્લી તા. : 10/07/2023
>>>> SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ...
>>>> ધો.12 માં 50% હોવા જરૂરી
>>>> પ્રવેશ મેરીટના આધારે મળશે..
નોંધ : સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે...
👉 સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ તા :૦૧/૦૬/૨૦૨૩ થી તા : ૨૫/૦૬/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે.
>> હોસ્ટેલ સમરસ માટે સિટી <<
- વડોદરા
- અમદાવાદ
- ભુજ
- સુરત
- રાજકોટ
- ભાવનગર
- રાજકોટ
- જામનગર
- આણંદ
- હિંમતનગર
- પાટણ
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબસાઇટ માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::>> નિતી -નિયમો <<
1. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
2. અધુરી અરજી રદ ગણવામાં આવશે.
3. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.
👉 વેબસાઇટ માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- બેન્ક પાસબુક
1. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
2. અધુરી અરજી રદ ગણવામાં આવશે.
3. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.
::: જરૂરી ડોકયુમેન્ટ :::
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
- L.C ની નકલ
- જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
- આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
- આધારકાર્ડની નકલ
- જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
- જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
- જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
- જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજી ની નકલ, ચારિત્ર્ય સર્ટીફિકેટ, મિડીકલ ફિટનેશ પ્રમાણપત્ર અને વાલીનું બાહેધરી પત્રક રજુ કરવાનુ રહેશે.
- અરજી એકવાર સબમિટ કરયા પછી તેમા સુધારા-વધારા કરી શકાશે નહી.
પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://samras.gujarat.gov.in/Admission/UserRegistration.aspx
લૉગિન માટે
https://samras.gujarat.gov.in/Admission/