આઈ ખેડૂત અંતર્ગત વિવિધ યોજના માટે ઓનલાઈન અરજી....

અલગ અલગ યોજનાઓ માટે ફોર્મ શરૂ...
  • ટ્રેક્ટર
  • રોટાવેટર
  • વવાણીયા
  • હળ(પ્લાઉ)
  • કલ્ટીવેટર
  • પાવર થ્રેસર
  • પાવર ટીલર
  • પાઇપલાઇન(અંડર ગ્રાઉન્ડ અને ખુલ્લી)
  • પમ્પ સેટ્સ
  • તાડપત્રી
  • પાક સંગ્રહ સ્ટ્રક્ચર
  • પાક સંરક્ષણ સાધન
  • સોલાર પાવર યુનિટ કીટ
  • ચાફ કટર
તારીખ:-૦૫/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ઓનલાઈ i khedut portal પર ચાલું થશે...
 
તમામ અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈ લેવામાં આવશે
 
અરજી કર્યા બાદ અરજીની પ્રિંન્ટ ખેડૂતે પોતાની પાસે રાખવી જ્યારે મંજૂરી આવશે ત્યારે બીજા કાગળોની સાથે ગ્રામ સેવકને આપવાની રહેશે.

-------:: નોંધ ::-------
  • iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  • અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.
  • અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
  • પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
  • વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
  • પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
>> અરજી કરવામાં તકલીફ પડે અથવા તો ખાતા વિશે કોઇ તકલીફ હોય તો
>> ખેતીવાડીની યોજનાઓ માટે જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીનો સંપર્ક કરવો

  • બાગાયતી યોજનાઓ માટે જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • પશુપાલનની યોજનાઓ માટે જીલ્લા પશુપાલન અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • મત્સ્ય પાલનની યોજનાઓ માટે જીલ્લા મત્સ્ય પાલન અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • જમીન અને જળ સંરક્ષણ માટે જીલ્લા જમીન અને જળ સંરક્ષણ અધીકારીશ્રીનો સંપર્ક કરવો
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિસ માટે જીલ્લા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રિ અધીકારીશ્રીનો સંપર્ક કરવો
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ikhedut.gujarat.gov.in/Admin/Login.aspx