જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • SWM કન્સલ્ટન્ટ
  • ઇજનેર સુપરવાઇઝર

ઉંમર : 21 થી 40 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ફોર્મ છેલ્લી તા. : 15/06/2023 સાંજે 05 કલાક સુધી..

સ્થળ : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સી બ્લોક ભોયતળિયે બહુમાળી ભવન, હિંમતનગર.