મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા ભરતી મેળો...

લાયકાત : પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી...

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<


તારીખ : 16/06/2023

સમય : સવારે 10 કલાકે

સ્થળ : અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક A/B ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ.