કોર્સ : MD/MS/Diploma/CPS & MDS
બધી જ પ્રોસેસ ઓનલાઈન રહેશે જેવી કે , PIN વિતરણ અને રજીસ્ટ્રેશન ફોર્મ...
- ઓનલાઈન PIN ખરીદવા માટે તા. : 23/06/2023 થી 30/06/2023 (બપોરે 03:30 વાગ્યે)
- ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તા. : 23/06/2023 થી 30/06/2023 (સાંજે 05:00 વાગ્યે)
- હેલ્પ સેન્ટર અરજી ચકાસણીની તા. : 26/06/2023 થી 01/07/2023 (બપોરે 01:00 વાગ્યે)
:: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- માર્કશીટ
- NEET રિઝલ્ટ
- મેડિકલ ફિટનેસ સર્ટિ
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.medadmgujarat.org/pg/home.aspx