અર્બન હેલ્થ સેન્ટર મોરબી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
ઉંમર : 45 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી 12:30 વાગ્યા સુધી...
::: ઇન્ટરવ્યુ તારીખ :::
- મેડિકલ ઓફિસર :- 04/07/2023
- સ્ટાફ નર્સ :- 05/07/2023
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર :- 06/07/2023
સ્થળ : આરોગ્ય શાખા, રૂમ નં. 250 નવી જિલ્લા પંચાયત ભવન - મોરબી CROD શોભેશ્વર રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં મોરબી.