રોજગાર કચેરી વડોદરા દ્વારા ભરતી...

અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો...

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

લાયકાત : 10 પાસ/12 પાસ/ITI/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::
  • તારીખ : 27/06/2023
  • સમય : 10:00 Am થી 02:00 Pm
  • સ્થળ : સિગ્મા યુનિવર્સિટી, આજવા - નિમેટા રોડ વડોદરા - 390019


અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક
👇👇👇
https://anubandham.gujarat.gov.in