પરિખ હોન્ડા અમરેલી દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- ઈન્શ્યુરન્સ એડવાઇઝર/C.R.E.
- P.D.I.
<<<
રસ ધરાવતા વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ બાયોડેટા તથા રીઝયુમ રૂબરૂ સંપર્ક કરવો (નીચે જણાવેલ સરનામા પર)...સંપર્ક સમય :
સવારે 11:00 થી 12:00, સાંજે 05:00 થી 07:00
નોંધ :- માત્ર અમરેલી જિલ્લાના સ્થાનિક વ્યક્તિઓએ જ સંપર્ક કરવો...