GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ) દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ફોર્મ અંગે...
પરીક્ષા : 12 સામાન્ય રિપીટર પરીક્ષા ફોર્મ
- ફોર્મ શરૂ તા. : 07/06/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 14/06/2023 સાંજે 17:00 કલાક સુધી...
>> પરીક્ષા ફી <<
- રિપીટર - 1 વિષય : 140/- ફી
- પ્રાયોગિક વિષય : 10/- ફી
*** ફોર્મ ઇન્સટ્રકશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.