GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી) દ્વારા વૈટિંગ લિસ્ટ જાહેર...

પોસ્ટ : સર્વેયર વર્ગ - ૩

જાહેરાત ક્રમાંક : ૧૬૧/૨૦૧૮૧૯

>>> જાહેરાત ક્રમાંકઃ ૧૬૧/૨૦૧૮૧૯ ની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત...

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંકઃ ૧૬૧/૨૦૧૮૧૯ અન્વયે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના ખાતાના વડા કમિશ્નરશ્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી, ગાંધીનગર હસ્તકની “સર્વેયર” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓની પસંદગી/પ્રતિક્ષા યાદી પરના ઉમેદવારો પૈકી હાજર ન થયેલ/રાજીનામું આપેલ/પ્રમાણપત્ર ચકાસણી સમયે ઉપસ્થિત ન રહેલ ઉમેદવારોની ખાલી પડેલ જગ્યાઓ સામે મંડળ દ્વારા પ્રતિક્ષા યાદી પૈકીના ઉમેદવારોની નિમણૂંક માટેના ભલામણ પત્રો સંબંધિત ખાતાના વડાને મોકલી આપવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.