NHM (નેશનલ હેલ્થ મીશન) મહુવા દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
એકાઉન્ટ કમ ડેટાએન્ટ્રી ઓપરેટર
પગાર : 13,000/-
લાયકાત : ગ્રેજ્યુએટ
વયમર્યાદા : 18 થી 45 વર્ષ
- ફોર્મ શરૂ તા. : 05/06/2023
- ફોર્મ છેલ્લી તા. : 14/06/2023
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- આવકનો દાખલો
- ઇ - મેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx