RRC વેસ્ટર્ન સેંટરલ રેલ્વે દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • ફિટર
  • વેલ્ડર
  • ટર્નર
  • મશીનિષ્ટ
  • કારપેન્ટર
  • પેન્ટર
  • મેકેનિક
  • મેકેનિક (મોટર મિકેનિક)
  • COPA
  • ઇલેક્ટ્રિશિયન
  • ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક
  • વાયરમેન
  • મેકેનિક રેફ્રીજરેશન & AC,
  • પાઇપ ફિટર ,
  • પ્લંબર
  • ડ્રાફ્ટસમેન (સિવિલ)
  • સ્ટેનોગ્રાફર 
કુલ જગ્યા : 3624

લાયકાત : 10 પાસ (50 % સાથે) + ITI જરૂરી ટ્રેડ સાથે

ઉંમર : 15 થી 24 વર્ષ

:: ચલણ ::
SC/ST/ વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ થયાની તા. : 27/06/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 26/07/2023
>>> ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://rrc-wr.com/TradeApp/Login/Index