SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા SPIPA પાસ કરેલ ઉમેદવારોને પ્રોત્સાહિત ઈનામ...

>>> UPSC સિવિલ સર્વિસ પરિક્ષાના અંતિમ પસંદગી પામેલ હોય તેવા યુવક/ યુવતીઓને પ્રોત્સાહન આપવાની યોજના..
  • Male ઉમેદવારને રૂ.25000/- હજાર નું પ્રોત્સાહિત ઈનામ
  • Female ઉમેદવારને રૂ.30000/- હજાર નું પ્રોત્સાહિત ઈનામ

આ પ્રોત્સાહિત યોજના માટે લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે...
>>>> ઓનલાઈન અરજી શરૂ થયાની તા. : 19/06/2023
>>>> છેલ્લી તા. : 18/07/2023 (11.59 સુધી)

ઓનલાઇન અરજી ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર કરવાની રહેશે...

અરજી કર્યા પછી ઈમેઈલ ID દ્વારા જાણ કરવાની રહેશે...
Email ID : spipa.upsc@gmail.com

👉 વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.digitalgujarat.gov.in/