અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ભરતી...
પોસ્ટ : મેડિકલ ઓફિસર
ઉંમર : 62 વર્ષ
પગાર : Rs. 60,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તારીખ : 18/07/2023
- રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30
- ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 થી શરૂ...
- ઇન્ટરવ્યુ સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતા મંદિર બસ સ્ટોપ પાસે, ગીતા મંદિર રોડ બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ.
>>> ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.