જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ રાજકોટ દ્વારા ભરતી...
પોસ્ટ : કાયદા અધિકારી
- અરજી શરૂ તા. : 01/07/2023
- અરજી માટે છેલ્લી તા. : 17/07/2023
અરજી સ્થળ : કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બંધાકામ વિભાગ (ગુ.પા.પૂ. અને ગ.વ્ય.બોર્ડ) 2 જો માળ, જલ ભવન, સરિતા વિહાર સોસાયટી સામે યુવિવર્સિટી રોડ, રાજકોટ.