પાટડી નગરપાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
  • જન્મ મરણ અને લગ્ન નોધણી ક્લાર્ક
  • ઓડિટર
  • મુકાદમ
  • સફાઈ કામદાર (સ્વીપર)
  • ક્લાર્ક
  • ટાઉન પ્લાનર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 03/08/2023 સાંજે 5 વાગ્યા સુધીમાં

અરજી સ્થળ : ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા પાટડી તા. દસાડા - 382765 જી. સુરેન્દ્રનગર

>>> અરજી ફોર્મ નમૂના જોવા માટે : અહી ક્લિક કરો.