મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સીટ ફાળવણી અંગે....
:: કોર્સ ::
- મેડીકલ (MBBS)
- ડેન્ટલ(BDS)
- આયુર્વેદીક(BAMS)
- તથા હોમિઓપેથીક (BHMS)
::: અગત્યની તારીખ :::
👇👇👇
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
રિઝલ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://medadmgujarat.ncode.in/UG/Index.aspx
****************************************************************************
મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ અને ચોઈસ ફિલિંગ....
- મેડીકલ (MBBS)
- ડેન્ટલ(BDS)
- આયુર્વેદીક(BAMS)
- તથા હોમિઓપેથીક (BHMS)
ચોઈસ ફિલિંગ માટે તા. : 01/08/2023 થી 04/08/2023 બપોરે 03:00 કલાકે
>> કેટેગરી પ્રમાણે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ <<
>>>> જનરલ કેટેગરી મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો.
>>>> EWS કેટેગરી મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો.
>>>> SC કેટેગરી મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો.
>>>> ST કેટેગરી મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો.
>>>> OBC કેટેગરી મેરીટ લિસ્ટ : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ચોઈસ ફિલિંગ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://medadmgujarat.ncode.in/UG/Index.aspx
મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમ માટે એડમિશન....
::: મહત્વપૂર્ણ સૂચના :::👇
- ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પિન રૂ.૧,૦૦૦/- (નોન-રીફંડેબલ) રૂ.૧૦,૦૦૦/- (રીફડેબલ સીક્યુરીટી ડીપોઝીટ) કૂલ રૂ.૧૧,૦૦૦/- પૂરા ની ચુકવણીથી ખરીદી શકાશે.
- ઉમેદવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
- હેલ્પ-સેન્ટર કામકાજ સમય: સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી. રવિવારના રોજ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી ચાલુ રહેશે.
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
ઓનલાઈન પિન ખરીદવાની તા. : 15/07/2023 થી 24/07/2023 બપોરે 01:00 કલાક સુધી...
ઓનલાઈન પિન ખરીદવાની તા. : 15/07/2023 થી 24/07/2023 બપોરે 01:00 કલાક સુધી...
ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. : 15/07/2023 થી 24/07/2023 સાંજે 05:00 કલાક સુધી...
હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 17/07/2023 થી 25/07/2023 સાંજે 05:00 કલાક સુધી...
હેલ્પ સેન્ટર ખાતે ડૉક્યુમેન્ટ વેરીફીકેશન તા. : 17/07/2023 થી 25/07/2023 સાંજે 05:00 કલાક સુધી...
- ફોટો
- ધો.10 અને 12 ની માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- Neet માર્કશીટ
- આધાર કાર્ડ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.