આસામ રાઇફલમાં ભરતી...


:: પોસ્ટ ::

Rifleman (General Duty) સ્પોર્ટ્સ પર્સન રિક્રુટમેન્ટ રેલી

લાયકાત : 10 પાસ

ઉંમર : 18 થી 23 વર્ષ

છેલ્લી તા. : 30/07/2023

Vacancy Details
  • Discipline           Male Female
  • Football              05      05
  • Athletics             12      12
  • Rowing               05     05
  • Pencak Silat      04     00
  • Cross Country  05     07
  • Archery             02     02
  • Boxing               05      05
  • Sepaktakraw    02      00
  • Badminton        03      02






::: સ્પોર્ટ સર્ટિફિકેટ :::
👇👇👇


નોંધ : ઉમેદવારે કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા/રાષ્ટ્રીય સ્પર્ધાઓ/આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ/રાષ્ટ્રીય રમતગમતમાં ભાગ લીધો હોય તે અંગે નું પ્રમાણ પત્ર ફરજિયાત આપવાનું રહેશે..

:: ચલણ ::
જનરલ/OBC/ : 100/-
SC/ST : ચલણ નથી

*** ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://www.assamrifles.gov.in/onlineapp/Default.aspx