સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • સેક્શન અધિકારી
  • એકાઉન્ટન્ટ
  • જુનિયર ક્લાર્ક
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 20/07/2023
  • ફોર્મ છેલ્લી તા. : 31/07/2023
વયમર્યાદા : 40 વર્ષ (છૂટછાટ લાગુ પડશે)


::: લાયકાત :::
👇👇👇



નોંધ : નોંધ: દરેક પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. પરંતુ જુનીયર ક્લાર્કની જગ્યા માટે બિન- અનામત તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC) ના ઉમેદવારોએ એક જ અરજી કરવાની રહેશે.

ચલણ : 1000/-

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
*** ભરતી નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://sgsucareer.org.in/V2/Login