અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અમરેલી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

MBBS

  • લાયકાત : MBBS
  • પગાર : Rs. 70000/-

સ્ટાફ નર્સ

  • લાયકાત : B.Sc. નર્સિંગ અથવા GNM
  • પગાર : 13,000/- 

MPHW

  • લાયકાત : MPHW અથવા SI કોર્સ
  • પગાર : 13,000/- 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ,સ્થળ અને સમય ::

  • તારીખ : 10/08/2023
  • રજીસ્ટ્રેશ સમય : 10:30 થી 12:30 ક્લાક સુધીમાં
  • સ્થળ : બી - વિભાગ, ગ્રાઉન્ડ ફ્લોર, આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત રોડ - અમરેલી.