નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • પ્રોફેસર
  • રીડર

વયમર્યાદા : 47 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 12/07/2023

ઇન્ટરવ્યુ સમય : સવારના 09 વાગ્યા શરૂ

સ્થળ : નિયામકશ્રી આયુષની કચેરી, બ્લોક નં. 1 બીજો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય ગાંધીનગર.