બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • Officer Scale-II: 300 Posts
  • Officer Scale-III: 100 Posts
વયમર્યાદા : 25 થી 35 વર્ષ

:: ચલણ ::

UR/EWS/OBC: Rs. 1000/- + 180/- GST
ST/SC/PH: Rs. 100/- + 18/- GST
  • ફોર્મ શરૂ થયાની તા. : 13/07/2023
  • ફોર્મ છેલ્લી તા. : 25/07/2023
::: કેટેગરી પ્રમાણે જગ્યા :::
👇👇👇


::: પરીક્ષા કેન્દ્ર :::
👇👇👇


::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
 
ફોટો/સહી
આધાર કાર્ડ
જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
ડાબા હાથના અંગૂઠાનું નિશાન
સ્વ-હસ્તાક્ષર
ઈમેઈલ ID
મોબાઈલ નંબર 

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/bmcgomay23/