ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન કચેરી વડોદરા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ડિસ્ટ્રિક્ટ કો - ઓર્ડિનેટર
- પ્રોજેકટ ઓફિસર
- પ્રોજેકટ આસિસ્ટન્ટ
ઉંમર : 35 વર્ષ
અરજી છેલ્લી તા. : 30/07/2023
અરજી સ્થળ : ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન કચેરી, 8 મો માળ, I બ્લોક રૂમ નં. 826 કુબેરભવન કોઠી, બિલ્ડીંગ વડોદરા 390001