GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા DYSO ફોર્મ તારીખમાં વધારો...

ફોર્મ છેલ્લી તારીખ 10/08/2023 કરેલ છે...
:: પોસ્ટ ::
  • જનરલ મેડિસીન
  • ટી.બી. & ચેસ્ટ
  • ઓર્થોપેડિક્સ
  • રેડિયોથેરાપી
  • ઈમરજન્સી મેડિસીન
  • કાર્ડિયોલોજી
  • નેફ્રોલોજી
  • ન્યૂરોલોજી
  • યુરોલોજી
  • ન્યૂરોસર્જરી
  • પેડિયામેટ્રિક સર્જરી
  • પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી
  • મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
  • આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ - 2
  • કાયદા અધિકારી ગુજરાત ઔષધ સેવા વર્ગ - 2
  • નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (સચિવાલય)
  • નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (GPSC)
  • મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ - 1
ફોર્મ શરૂ તા. : 15/07/2023 (બપોરે 01:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 31/07/2023 (રાત્રે 11:59 કલાકે)
  • DYSO પરીક્ષા તા. : 15/10/2023
  • TDO પરીક્ષા તા. : 01/10/2023
  • લીગલ ઓફિસર પરીક્ષા તા. : 01/10/2023
  • બીજી અન્ય ભરતી પરીક્ષા માટે : અહી ક્લિક કરો.

નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.



::: DYSO કેટેગરી પ્રમાણે જગ્યા :::
👇👇👇

::: TDO કેટેગરી પ્રમાણે જગ્યા :::
👇👇👇

::: લીગલ ઓફિસર :::
👇👇👇


વયમર્યાદા : 20 થી 35 વર્ષ

:: લાયકાત ::
  • ડેપ્યુટી સેક્શન ઓફિસર/ડેપ્યુટી મામલતદાર : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)
  • TDO : ગ્રેજ્યુએટ
  • લીગલ ઓફિસર : LLB
  • બીજી અન્ય લયકાત માટે : અહી ક્લિક કરો.
ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
👉 DYSO પરીક્ષા સિલેબઝ : પેજ નં. 16 થી જુઓ
👉 અન્ય ભરતી પરીક્ષા સિલેબઝ જોવા માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2021 થી 31/07/2023 નું હોવું જોઈએ...
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • EWS સર્ટિ તા. : 01/08/૨૦૨૦ થી 31/07/2023 નું હોવું જોઈએ.)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱