GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા DYSO ફોર્મ તારીખમાં વધારો...
ફોર્મ છેલ્લી તારીખ 10/08/2023 કરેલ છે...
:: પોસ્ટ ::- જનરલ મેડિસીન
- ટી.બી. & ચેસ્ટ
- ઓર્થોપેડિક્સ
- રેડિયોથેરાપી
- ઈમરજન્સી મેડિસીન
- કાર્ડિયોલોજી
- નેફ્રોલોજી
- ન્યૂરોલોજી
- યુરોલોજી
- ન્યૂરોસર્જરી
- પેડિયામેટ્રિક સર્જરી
- પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી
- મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
- આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ - 2
- કાયદા અધિકારી ગુજરાત ઔષધ સેવા વર્ગ - 2
- નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (સચિવાલય)
- નાયબ સેક્શન અધિકારી વર્ગ - 3 (GPSC)
- મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ - 1
ફોર્મ શરૂ તા. : 15/07/2023 (બપોરે 01:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 31/07/2023 (રાત્રે 11:59 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 31/07/2023 (રાત્રે 11:59 કલાકે)
- DYSO પરીક્ષા તા. : 15/10/2023
- TDO પરીક્ષા તા. : 01/10/2023
- લીગલ ઓફિસર પરીક્ષા તા. : 01/10/2023
- બીજી અન્ય ભરતી પરીક્ષા માટે : અહી ક્લિક કરો.
::: DYSO કેટેગરી પ્રમાણે જગ્યા :::
👇👇👇
::: TDO કેટેગરી પ્રમાણે જગ્યા :::
👇👇👇
::: લીગલ ઓફિસર :::
👇👇👇
વયમર્યાદા : 20 થી 35 વર્ષ
:: લાયકાત ::
- ડેપ્યુટી સેક્શન ઓફિસર/ડેપ્યુટી મામલતદાર : ગ્રેજ્યુએટ (છેલ્લું વર્ષ ચાલુ હોય તો પણ ચાલશે.)
- TDO : ગ્રેજ્યુએટ
- લીગલ ઓફિસર : LLB
- બીજી અન્ય લયકાત માટે : અહી ક્લિક કરો.
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
- ભરતી ફૂલ નોટિફિકેશન DYSO : અહી ક્લિક કરો.
- ભરતી ફૂલ નોટિફિકેશન TDO : અહી ક્લિક કરો.
- ભરતી ફુલ નોટિફિકેશન લી. ઓફિસર : અહી ક્લિક કરો.
- બીજી અન્ય નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 અન્ય ભરતી પરીક્ષા સિલેબઝ જોવા માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2021 થી 31/07/2023 નું હોવું જોઈએ...
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- EWS સર્ટિ તા. : 01/08/૨૦૨૦ થી 31/07/2023 નું હોવું જોઈએ.)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱