GSRTC દ્વારા 8841 જગ્યાની ભરતી જાહેર....

>>> ગુજરાત એસટી નિગમ દ્વારા 8,841 કર્મચારીઓની થશે ભરતી.. 

>>> ટૂંક સમયમાં થશે ભરતી. એસટી નિગમ એ કરી સત્તાવાર જાહેરાત.

>>> માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, નિગમ દ્વારા 2784 ડ્રાઈવર, 2034 કંડક્ટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્ક એમ મળીને કુલ 8841 કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે.