GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ 

>> ટ્રેડ <<
  • COPA
  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક મોટર વ્હીકલ
  • ઇલેક્ટ્રિશિયન
  • વેલ્ડર
અરજી માટે તારીખ : 03/07/2023 થી 12/07/2023

::: ફોર્મ મેળવવાનું સરનામું :::

વહીવટી શાખા, વિભાગીય કચેરી, જી.ડી. મોદી કોલેજ સામે, એરોમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા - 385001

ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/

::: એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ

>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.