JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ટેબલ ટેનિસ કોચ
- બેડમીન્ટન કોચ
- જીમ ટ્રેનર
- સ્વિમિંગ લાઈફ ગાર્ડ
લાયકાત : 10 પાસ/12 પાસ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
- તારીખ : 19/07/2023
- સમય : બપોરે 12:00 કલાકે
- રજીસ્ટ્રેશન સમય : સવારે 9 થી 11 કલાક સુધીમાં
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.