PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2023....

યોજના : યશસ્વી પ્રવેશ પરીક્ષા-2023

:: સહાયનું ધોરણ ::
  • ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ ને 75,000/-
  • ધોરણ 11 અને 12 અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ 1,25,000/-
:: કોને મળવા પાત્ર છે ::
>>> અન્ય પછાત વર્ગ (OBC), 
>>> આર્થિક રીતે પછાત વર્ગ (EBC) 
>>> બિન-સૂચિત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ (DNT/S-NT)



👉 બૂકલેટ માટે : અહી ક્લિક કરો.
  • ફોર્મ શરૂ થયાની તા. : 11/07/2023
  • ફોર્મ છેલ્લી તા. : 10/08/2023
  • પરીક્ષા તા. : 29/09/2023
:: PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા ::

>>> અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઇએ.
>>> OBC/EBC/DNT વિધ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા પાત્ર હશે.
>>> PM યશસ્વી યોજના 2022 માટેના અરજદારોએ 2022 ના સત્રમાં ધોરણ 10ની પરીક્ષામાં બેસવા માટે આઠમા ધોરણ પૂર્ણ કર્યા હોવા જોઇએ.
>>> ધોરણ 9 અને 11માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
>>> આ યોજના હેઠળ અરજદારના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
>>> ધોરણ 9 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ 1લી એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયો હોવો જોઈએ.
>>> ધોરણ 11 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ 1લી એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયો હોવો જોઇએ.

⇒ સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ
  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10 11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://yet.nta.ac.in/