SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા SAT પરીક્ષા ફોર્મ તારીખ લંબાવવા બાબતે...
ફોર્મ છેલ્લી તા. 09/08/2023
:: પરીક્ષા ::
Sports Aptitude Test (SAT) – 2023ખેલ અભિરુચિ કસોટી (SAT) – 2023
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
- ફોર્મ શરૂ થયાની તા. : 19/07/2023
- ફોર્મ છેલ્લી તા. : 04/08/2023
- ઓનલાઈન ફી છેલ્લી તા. : 05/08/2023
- પરીક્ષા તારીખ : 20/08/2023
વયમર્યાદા : 35 વર્ષ
:: લાયકાત :::
👇👇👇
:: ચલણ ::
- SC/ST/EWS/SEBC/PH માટે : 250/-
- જનરલ માટે : 350/-
>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલિયર (ફક્ત OBC માટે)
- EWS (ફક્ત જનરલ માટે)
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d