AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
AMC દ્વારા ફોર્મ તારીખમાં વધારો કરવામાં આવેલ છે
👇👇
છેલ્લી તારીખ 21/09/2023
>> પોસ્ટ <<
>>> લાયકાત : MBBS
>>> જગ્યા : 87
>>> ઉંમર : 45 વર્ષ
>>> પગાર : Rs. 53,100/-
2. લેબ ટેક્નિશિયન
>>> લાયકાત : B.Sc/મેડિકલ લેબોરેટરી ટેક. કોર્ષ
>>> જગ્યા : 78
>>> ઉંમર : 45 વર્ષ
>>> પગાર : Rs. 31,340/-
>>> લાયકાત : ફાર્માસિસ્ટ
>>> જગ્યા : 83
>>> ઉંમર : 34 વર્ષ
>>> પગાર : Rs. 31,340/-
4. ફીમલ હેલ્થ વર્કર (FHW)
>>> લાયકાત : ANM/FHW
>>> જગ્યા : 435
>>> ઉંમર : 45 વર્ષ
>>> પગાર : Rs. 19,950/-
5. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
>>> લાયકાત : RNRM/ANM/SI ડિપ્લોમા/MPHW
>>> જગ્યા : 344
>>> ઉંમર : 34 વર્ષ
>>> પગાર : Rs. 19,950/-
- ફોર્મ શરૂ તા. : 04/09/2023 સવારે 09:30 કલાકે થી...
- ફોર્મ છેલ્લી તા. : 18/09/2023 સાંજના 05:30 કલાક સુધી...
>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx?_HIDE&ID=1