જ્ઞાન સહાયક (પ્રાથમિક) અરજી માટેની તારીખ ૧૬/૦૯/૨૦૨૩ સુધી વધારવામાં આવેલ છે.
પોસ્ટ : જ્ઞાન સહાયક (પ્રાથમિક)
ફોર્મ શરૂ તા. : 02/09/2023 (14:00 કલાકથી શરૂ)
ફોર્મ છેલ્લી તા. : 16/09/2023 (23:59 કલાક સુધી)
પગાર : 21,000/- ફિક્સ
વયમર્યાદા : 40 વર્ષ
::: ફોર્મ સાથે જોડવાના ડોકયુમેન્ટ :::
👇👇👇
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
⇓⇓⇓
રજીસ્ટ્રેશન
http://pregyansahayak.ssgujarat.org/Candidate/Register
લૉગિન માટે
http://pregyansahayak.ssgujarat.org/Candidate/Login