સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

પગાર : 14,040/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : 25/08/2023

સરનામું : ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા, BSNL ઓફિસની બાજુમાં, સુરતીકંપા રોડ તા. ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા.