EMRI 108 ઈમરજન્સી દ્વારા ડ્રાઈવર માટે ભરતી....

પોસ્ટ : ડ્રાઈવર

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 22/08/2023
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 વાગ્યા થી 12:00 વાગ્યા સુધી...
  • લાયકાત : 10 પાસ
  • વયમર્યાદા : 25 થી 35 વર્ષ
  • અનુભવ : 5 વર્ષ ડ્રાઇવિંગ નો અનુભવ
>> નોકરી માટેના સ્થળ <<
  • પચમહાલ
  • તાપી
  • વલસાડ
  • મોરબી