GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)

અરજી તા. : 17/08/2023 થી 04/09/2023 સુધી...

::: અરજી ફોર્મ મેળવવાનું તથા જમા કરવાનું સ્થળ :::
    વિભાગીય કચેરી,
ગોંડલ રોડ, રાજકોટ 360004

ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/


<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ





નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱