RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
કુલ જગ્યા : 738
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ થયાની તા. : 23/08/2023
- ફોર્મ છેલ્લી તા. : 10/09/2023
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.rmc.gov.in//ApprenticeApplicationForm