VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

>> પોસ્ટ અને જગ્યા  <<
  • ગાયનેકોલોજિસ્ટ :- 5
  • પીડિયાટ્રીશિયન :- 5
  • મેડિકલ ઓફિસર :- 10
  • એક્સ - રે - ટેક્નિશિયન :- 2
  • લેબ ટેક્નિશિયન :- 24
  • ફાર્માસીસ્ટ :- 20
  • સ્ટાફ નર્સ :- 35
કુલ જગ્યા : 101

⇒ ફોર્મ શરૂ તા. : 09/08/2023 (બપોરે 01:00 વાગેથી)
⇒ ફોર્મ છેલ્લી તા. : 28/08/2023 (રાત્રે 11:59 સુધી)

::: ચલણ :::
જનરલ કેટેગરી માટે : 400/-
અન્ય માટે : 200/-

>> ભરતી અંગેની ફુલ નોટિફિકેશન <<

ગાયનેકોલોજિસ્ટ : અહી ક્લિક કરો.
 પીડિયાટ્રીશિયન : અહી ક્લિક કરો.
 મેડિકલ ઓફિસર : અહી ક્લિક કરો.
 એક્સ - રે - ટેક્નિશિયન : અહી ક્લિક કરો.
 લેબ ટેક્નિશિયન : અહી ક્લિક કરો.
⇨ ફાર્માસીસ્ટ : અહી ક્લિક કરો.
 સ્ટાફ નર્સ : અહી ક્લિક કરો.

લાયકાત,પગાર, વયમર્યાદા જેવી વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
vmc.gov.in/Recruitment/Recruitment.aspx