સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ વડોદરા દ્વારા ભરતી...

::: પોસ્ટ અને પગાર :::

  • મેડિકલ ઓફિસર :- 70,000/-
  • સ્ટાફ નર્સ :- 13,000/-
  • લેબ ટેક્નિશિયન :- 13,000/-
  • લેબ આસિસ્ટન્ટ :- 11,000/-
  • CCTV ઓપરેટર :- 13,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> ઇન્ટરવ્યુ તા. : 11/09/2023

>>> રજીસ્ટ્રેશન સમય : 11:30 થી 12:00 સુધીમાં

>>> ઇન્ટરવ્યુ સ્થળ : તબીબી અધિકશ્રીની કચેરી, SSG હોસ્પિટલ વડોદરા.