પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • મ્યુનિસિપલ સિવિલ ઇજનેર
  • અર્બન પ્લાનર
  • MIS એક્સપર્ટ
  • સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર ઝોનની કચેરી, ત્રીજો માળ, બ્લોક - 14 ડો. જીવરાજ મહેતા ભવન, સેક્ટર 10 ગાંધીનગર.


>> ઇન્ટરવ્યુ તારીખ <<
  • મ્યુનિસિપલ સિવિલ ઇજનેર :- 29/09/2023
  • MIS એક્સપર્ટ :- 29/09/2023
  • અર્બન પ્લાનર :- 30/09/2023
  • સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ :- 30/09/2023
સમય : સવારે 9 થી 11 દરમિયાન