રોજગાર ભરતી મેળો...

પોસ્ટ : મશીન ઓપરેટર

કુલ જગ્યા : 200

લાયકાત : 10 પાસ/10 પાસ/ITI (COPA,વેલ્ડર,ડીઝલ મિકેનિક)

વયમર્યાદા : 18 થી 25 વર્ષ

વજન : 45 થી 80
ઊંચાઈ : 5 ફૂટ 4 ઇંચ

 તારીખ : 22/09/2023
સમય : સવારે 10:30 કલાકે
સ્થળ : મોડેલ કેરિયર સેન્ટર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, A ગ્રાઉન્ડ ફ્લોર, આયોજન ભવનની પાછળ, જૂની માલતદાર કચેરી કમ્પાઉન્ડ ભરુચ.