સંદેશ ન્યૂઝ અમદાવાદ દ્વારા ભરતી...

પોસ્ટ : ડોર-ટુ-ડોર એક્સિક્યુટિવ

લાયકાત : 10 પાસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 29 & 30 સપ્ટેમ્બર 2023
  • સમય : 10 Am થી 06 Pm
  • સ્થળ : ધ સંદેશ લી. સંદેશ ભવન,લાડ સોસાયટી રોડ,બોડકદેવ, વસ્ત્રાપુર અમદાવાદ.