સપ્ટેમ્બર મહિનામાં આવતી જાહેર અને મરજિયાત રજાઓ


📆 સપ્ટેમ્બર (9) 2023 ⏱
---------------------------------------------------------------------
  • 01/09/2023 (ગુરૂ) = સવંત્સરી
  • 02/09/2023 (શનિ) =  ફૂલકાજળી વ્રત
  • 03/09/2023 (રવિ) = બોળ ચોથ
  • 04/09/2023 (સોમ) = નાગ પાંચમી
  • 04/09/2023 (સોમ) = રાંધણ છઠ
  • 05/09/2023 (મંગળ) = શીતળા સાતમ 
  • 07/09/2023 (ગુરુ) = જન્માષ્ટમી
  • 08/09/2023 (શુક્ર) = પારણા નૌમ
  • 12/09/2023 (મંગળ) = પર્યુષણ પ્રારંભદિન
  • 14/09/2023 (ગુરુ) = શહાદતે ઈમામ હસન
  • 16/09/2023 (શનિ) = મહાવીર જન્મવાંચન
  • 16/09/2023 (શનિ) = રોશ હાસાના(યહુદી)
  • 18/09/2023 (સોમ) = કેવડા ત્રીજ
  • 19/09/2023 (મંગળ) = ગણેશ ચતુર્થી
  • 19/09/2023 (મંગળ) = સવંત્સરી
  • 19/09/2023 (મંગળ) = વિનાયક ચતુર્થી
  • 20/09/2023 (બુધ) = ઋષિ પાંચમ
  • 25/09/2023  (સોમ) = યોમ કિપ્પુર (યહુદી)
  • 28/09/2023 (ગુરુ) =  ઈદ એ મિલાદ
  • 28/09/2023 (ગુરુ) = ગણેશ વિસર્જન
  • 30/09/2023 (શનિ) = સુક્કોથ (યહુદી)