નવોદય વિદ્યાલય દ્વારા ધો.9 અને 11 માં એડમિશન ફોર્મ....


ફોર્મ શરૂ થયાની તા. : 21/09/2023
ફોર્મ છેલ્લી તા. : 31/10/2023

નવોદય વિદ્યાલયમા વિનામુલ્યે રહેવા જમવા અને શિક્ષણ સુવિધા...

પ્રવેશ પરિક્ષા તારીખ :- 10/02/2024

ફોર્મ ભરવા માટે જરૂરી વિગત

1. બાળકનો ફોટો સહી
2. અગાઉના અભ્યાસક્રમની માહિતી
4. આધાર કાર્ડ (બાળકનું)
5. વાલીની સહી

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
ધો. 9 માટે
https://cbseitms.nic.in/2023/nvsix
ધો.11 માટે
https://cbseitms.nic.in/2023/nvsxi_11

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)