GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
>> પોસ્ટ અને લાયકાત <<
લેન્ડ સર્વે ઓફિસર, Class-I
⇒ ME - TEC CIV – AGRI
ડેપ્યુટી લેન્ડ સર્વે ઓફિસર, Class-II
⇒ B/ME-TEC CIV – AGRI
ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસર, Class-II
⇒ Graduate Pharma
જુનિયર સાયંટિફિક ઓફિસર Class-I
⇒ Master Degree
પ્રિન્સિપાલ/ સુપ્રિટેન્ડન્ટ, Class-I (Homeopathy)
⇒ PG Homeopathy
કોર્ડિયોલોજી
⇒ DM-DNB
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
⇒ DM-MD-DNB
⇒ DM-MD-DNB
ન્યૂરોલોજી
⇒ DM-DNB
⇒ DM-DNB
CT. સર્જરી
⇒ M.Ch - DNB
યુરોલોજી
⇒ M.Ch - DNB
પેડિયાટ્રિક સર્જરી
⇒ M.Ch - DNB
પ્લાસ્ટિક એન્ડ રિકકન્સ્ટ્રક્ટિવ સર્જરી
⇒ M.Ch – DNB
સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
⇒ M.Ch-MS-DNB
- ફોર્મ શરૂ તા. : 15/09/2023 (બાપરે 01:00 વાગે થી)
- ફોર્મ છેલ્લી તા. : 30/09/2023 (રાત્રે 11:59 સુધી)
>> પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=