NCL (નોર્થન કોલફીલ્ડ) દ્વારા એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 1140

>> ટ્રેડ >>
  • ઇલેક્ટ્રોનિક મિકેનિક
  • ઇલેક્ટ્રિશિયન
  • ફિટર
  • વેલ્ડર
  • મોટર મિકેનિક
  • ઓટો ઇલેક્ટ્રિશિયન
ઉંમર : 18 થી 24 વર્ષ

>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
  • ફોર્મ શરૂ થવાની તા. : 05/10/2023
  • ફોર્મ છેલ્લી તા. : 15/10/2023